Status in Hindi

Daily Entertainment

Gujarati Status for Whatsapp

Gujarati Whatsapp Status – Today, we are going to share some of the best status for whatsapp in Gujarati. We have already shared hindi status, english status Love Whatsapp Status in Hindi, Sad Status for Whatsapp in Hindi. Now check it out for all Gujju people who want to share top whatsapp status in gujarati. Here all the status of Gujarati are very well known famous status, quotes you can check it out here. Following are latest collection of status for whatsapp.

All those who are looking for Best Whatsapp Status for Gujarati can find out here. We are sharing awesome latest collection of Gujarati Status.

Gujarati Status for Whatsapp

Top Gujarati Whatsapp Status

 • હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.
 • रमत रमाडता माणस गमी जाय ने, गमता मानस ज रमाडी जाय…
 • સુંદરતાના નામે કયામત કરી, નાખી કટારી રૂપી નજર ને.! વિના હથિયાર ઘાયલ કર્યા અમને..
 • જયારે વાઈફ કરતા વાઈ-ફાઈ ને અને પતિ કરતા પોસ્ટ ને વધુ મહત્વ આપવા આવે, ત્યારે લાઈફ નું નેટવર્ક ગોટાળે ચડે…
 • Bhul no Bachav karva karta _Bhul Ni Kabulat Karavama Ocho _Samay Lage Chhe.,,,!!
 • સતત સુખ ની તલાશ માં, મેં ઘણું સુખ ગુમાવ્યું છે.
 • કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
  તું મારા ઘર ને મારું ઘર થવા દે
  ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
  હવે પરસેવા ને અત્તર થવા દે…
 • कार मे वरना
  प्यार मे मरना
  कीसीके बाप से ना डरना
  दारु मे रम
  और surat मे हम
  आवु कहेवा वाणा आजे केटलाइ GIDC na कारखाना मा कामे लागी गया छे.

|| Romantic Status for Whatsapp in Hindi ||

Whatsapp Status in Gujarati

 • બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
 • देखाय छे ? मारी आँखों माँ तेज छे, बस ऐ ज तारी यादो नो भेज छे..
 • छबी जेवि होय तेवी समावी ले ते फ्रेम, व्यक्ति जेवी होय तेवी संभाणी ले ते प्रेम.
 • Kon kahe che pyar ek j var thay che,__Hu to tane jetli var jou chu etli var thay che.
 • જવાની એ ઝરા માં જઈ @ ને જીંદગી ને સગો કીધો છે;__પ્યાસાને મનમોહિત કરી ને બેવફા એ દગો કીધો છે…!!
 • “સબંધ” અને “સંપતી”, મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે.
 • હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય.

|| Happy Birthday Whatsapp Status Quotes in Hindi ||

Status in Gujarati

 • કેટલાક લોકો નું
  વિધાતા એ એકલવાયું
  એવું લખી નાખ્યું કેપત્તાં રમતી વખતે પણ
  રાણી નથી આવતી.
 • અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.
 • जो छुटा पड्या नु दुःख ना थाय,
  तो समजवु के तो जोडाया ज नहोता.
 • तलवार की कीमत होती है उसकी धार से,
  और इंसान की कीमत होती है उसकी जबान से.
 • એ જિંદગી જરાક હસને
  સેલ્ફી લેવી છે તારી સાથે.
 • શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
  દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
 • દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
 • રોજ રાહમાં હું તરસતી ભીતર સુધી
  ને આંખો વરસતી સમયાન્તર સુધી
  જે સંબંધના શ્વાસ છે તારા હાથમાં
  એને ઓક્સીજન પર હું ટકાવું ક્યાં સુધી?.
 • એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે નરકમાં પણ જઇ શકે છે. પછી બંનેએ લગ્ન કરી લીધા, હવે પ્રેમી નરકમાં છે.
 • તુ માત્ર whatsapp મા block કરી શકીશ,
  હ્રદય મા block કરવાનુ option નથી..

Latest Collection of Gujarati Whatsapp Status

 • પ્રેમ ની કોઈ ભાષા ના હોય…!
  એતો શહેર માં થાય તો લવ કેવાય…
  ને ગોમ માં થાય તો લફરું કેવાય…!
 • ક્યારેક એ વિચારી ને રોવાઈ જાય છે,,
  જેને સમજુ હું મારા, એ જ કેમ ખોવાઈ જાય છે..!!
 • तमे तमारा थी खोवाई जाओ त्यारे
  तमने शोधवामा तमारी मदद करे ऐ मित्र.
 • એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
  અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે.
 • સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો,
  આજે કેટલાય પરીવારો સાથે હોત.
 • હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,
  બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.
 • तारो हाथ होय तो कई और वात थाय,
  पोतना हाथो थी तो फ़क्त आपघात थाय.
 • Prem kone karso?
  Prem tene na karo je
  duniya ma sauthi sundar hoy,
  Pan
  Prem tene karo je tamari jindgi ne
  sauthi sundar banavi shakta hoy.
 • सिखामण माथी रास्ता मलता हशे कदाच पण,
  दिशाओ तो भूलो करवाथी ज मले छे.

Bookmark this page for more latest collection of gujarati whatsapp status, status in gujarati.  Download all best quotes, status collection only on here.

 

 

Updated: August 25, 2017 — 3:55 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

istatushindi.com © 2017 Frontier Theme